Not Set/ ગુરૂપૂર્ણિમા ના દિવસે ભક્તો નું મંદિર માં ઘોડાપુર

આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે વહેલી સવારથીજ  અમદાવાદ સહીત ના મોટા શહેરો અને નગરો ના મંદિરો માં ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતું. ગુરૂ ના આશીર્વાદ મેળવી ભક્તો એ ધન્યતા અનુભવી હતી. તો આ પ્રસંગે C.M રુપાણી એ પણ વડતાલ ખાતે ગુરૂ આશીર્વાદ  મેળવી ને વડતાલ ખાતે હોસ્પિટલ ખોલી ને ગરીબો ને સસ્તા દરે સારવાર મળે તે માટે […]

Uncategorized

આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે વહેલી સવારથીજ  અમદાવાદ સહીત ના મોટા શહેરો અને નગરો ના મંદિરો માં ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતું. ગુરૂ ના આશીર્વાદ મેળવી ભક્તો એ ધન્યતા અનુભવી હતી. તો આ પ્રસંગે C.M રુપાણી એ પણ વડતાલ ખાતે ગુરૂ આશીર્વાદ  મેળવી ને વડતાલ ખાતે હોસ્પિટલ ખોલી ને ગરીબો ને સસ્તા દરે સારવાર મળે તે માટે આયોજન કરવા જણાવ્યું હતું.