Breaking News/ ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓનું અપમાન, પ્રાર્થના સભામાં પ્રાર્થના કરતી વખતે કરાયું અપમાન, વિદ્યાપીઠના ડીન દ્વારા વિદ્યાર્થીઓ સાથે કરાયું ગેરવર્તન, વિદ્યાર્થીનીને ડીન દ્વારા જાહેરમાં કરાઈ હડધૂત, ઘટનાને લઇ આજે ગુજરાત વિદ્યાપીઠમાં આંદોલનના એંધાણ, તમામ વિદ્યાર્થીઓ કાળી પટ્ટી પહેરીને કરશે આંદોલન, વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક વ્યવહારથી ઊભો થયો વિવાદ

Breaking News
breaking news