Breaking News/ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે અમિત શાહ 3 કાર્યક્રમમાં આપશે હાજરી જુનાગઢમાં જિ.બેંક હેડક્વાર્ટરનું શિલાન્યાસ કરશે APMC દોલતપરા જૂનાગઢ ખાતે કાર્યક્રમ કૃષિ શિબિરમાં APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે અમિત શાહ સોમનાથ મંદિરમાં પૂજા અને દર્શન કરશે સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચિંગ કાર્યક્રમ સોમનાથમાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરશે કેન્દ્રીય યુનિ.ના દિક્ષાંત સમારોહમાં રહેશે હાજર સાંજે 5 કલાકે યોજાશે કેન્દ્રીય યુનિ.નો દિક્ષાંત સમારોહ

Uncategorized