Gujarat/ ગૃહમંત્રી અમિત શાહ માણસા પહોંચ્યા , અમિત શાહ પરિવાર સાથે માણસા પહોંચ્યા , કુળદેવી માતાજીના મંદિરે જશે અમિત શાહ , પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રહેશે ઉપસ્થિત , પૂજા વિધી અને બ્રહ્મ ભોજનના કાર્યક્રમમાં રહેશે હાજર , બપોરે બ્રહ્મ ભોજનમાં અમિત શાહ રહેશે હાજર , પરિસરના ગોખમાં બહુચર માતાજીની સ્થાપના , માણસા ગૃહમંત્રી અમિત શાહનું પૈતૃક ગામ , મંદિર પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

Breaking News