ટામેટાના ભાવમાં ઘટાડો/ ગૃહિણીઓ માટે રાહતના સમાચાર 2 મહિના બાદ ટામેટાના ભાવમાં ઘટાડો મહારાષ્ટ્રથી 60થી 70 રૂ.કિલોના ભાવે આવે છે ટામેટા બેંગ્લોરથી 60થી 70 રૂ. કિલોના ભાવે ટામેટા આવે છે ગુજરાત સુરત APMCમાં ટામેટાનો ભાવ 70 થી 100 રૂ. કિલો રાજકોટમાં ટામેટાનો જથ્થાબંધ ભાવ 70થી 80 રૂ. કિલો રાજેકોટ માર્કેટ યાર્ડ માં 10થી 12 ટ્રક ટામેટાની આવક

Breaking News