Gujarat/ ગોધરાના MLAને ધમકી આપવાનો મામલો , ધમકી આપનાર શખ્સને SDMને કર્યો હતો તડીપાર , આ મામલે હાઈકોર્ટે SDMની આકરી ટીકા કરી , શું પ્રજાને સવાલ પૂછવાનો હક્ક નથી: હાઈકોર્ટ , આ રીતે SDM મનમાની ન કરી શકે : હાઈકોર્ટ , પી.કે. ચારણ નામના શખ્સે આપી હતી ધમકી , MLAને પક્ષ રજૂ કરવા 13મીએ હાજર રહેવા કોર્ટનો આદેશ

Breaking News