India/ ચીની એપ દ્વારા ભારતમાં રૂ.1 હજાર કરોડનું સાઇબર કૌભાંડ, ચીની સાઇબર ઠગોએ લાખો ભારતીયોને લૂંટયા, તપાસમાં રૂ.520 કરોડની છેતરપિંડી સામે આવી, છેતરપિંડીની રકમ રૂ.1 હજાર કરોડથી વધુ હોઇ શકે, દિલ્હી-ઉત્તરાખંડમાં બનાવટી ચીની એપ દ્વારા ઉઠાંતરી, ઓછા સમયમાં બમણા રિટર્નની અપાઇ હતી લાલચ, ઉત્તરાખંડ પોલીસે ત્રણ કેસ નોંધી એકની કરી ધરપકડ

Breaking News