Not Set/ ચૂંટણીપ્રભારી અરૂણ જેટલી ગુજરાતના પ્રવાસે

ભાજપના ચૂંટણીપ્રભારી અરૂણ જેટલી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અરૂણ જેટલી આજે રાજકોટ ખાતે જશે. અરૂણ જેટલી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાજર રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ અરૂણ જેટલી અમદાવાદ આવી પહોંચશે ત્યાર બાદ અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે અન્ય ત્રણ બેઠક કરશે. જેમાં ઘોષણાપત્ર, પ્રચાર-પ્રસાર […]

Top Stories
arun jaitley ચૂંટણીપ્રભારી અરૂણ જેટલી ગુજરાતના પ્રવાસે

ભાજપના ચૂંટણીપ્રભારી અરૂણ જેટલી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અરૂણ જેટલી આજે રાજકોટ ખાતે જશે. અરૂણ જેટલી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાજર રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ અરૂણ જેટલી અમદાવાદ આવી પહોંચશે ત્યાર બાદ અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે અન્ય ત્રણ બેઠક કરશે. જેમાં ઘોષણાપત્ર, પ્રચાર-પ્રસાર અને પ્રબુધ્ધ નાગરિકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.