Not Set/ ચેતીજજો..! કોરોના અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત હવે ઇટાલીને પાછળ છોડી છઠ્ઠા સ્થાને પહોંચી ગયું…

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews નોંધપાત્ર વાત એ છે કે કોરોના ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, પરંતુ આ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત હવે ઇટાલીને પાછળ છોડી છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 2 લાખ 30 હજારથી વધુ છે. અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સાયન્સ એન્ડ […]

India
f473fe86bc48cb005520843480be36e5 1 ચેતીજજો..! કોરોના અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત હવે ઇટાલીને પાછળ છોડી છઠ્ઠા સ્થાને પહોંચી ગયું...

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

નોંધપાત્ર વાત એ છે કે કોરોના ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, પરંતુ આ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત હવે ઇટાલીને પાછળ છોડી છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 2 લાખ 30 હજારથી વધુ છે. અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઈ) દ્વારા તૈયાર કરેલા આંકડા મુજબ, શુક્રવારે (5 જૂન) લગભગ 10.03 મિનિટ (ભારતીય સમય મુજબ), ભારતમાં કોરોનાસની સંખ્યા 2,35,540 પર પહોંચી ગઈ છે. આ રોગને કારણે અત્યાર સુધીમાં કુલ 6637 લોકોએ જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, 1,12,757 દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થયા પછી હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા છે. 

કોરોનાથી ડરવાની બીલકુલ જરુર નથી, પરંતુ કોરોના હજુ છે જ માટે બીનદાસ્ત થવુ પણ હાલના સંજોગોમાં ભારતને પરવડે તેવુ નથી, ત્યારે કોરોના સામે સરક્ષણ માટેની સરકાર દ્વારા આપવામાં આવેલી અને આવતી તમામ માર્ગદર્શીકાનું પાલન કરવા અને પોતાને અને પોતાનાં પરિવારને સુરક્ષીત રાખવા મંતવ્ય ન્યૂજ સર્વેનાં હાર્દિક આપીલ કરે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….