Breaking News/ ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી, 26 જૂન બાદ ચોમાસું વેગ પડી શકે: અંબાલાલ, બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ ઉભું થશે, 21, 28 જૂન, 1 જુલાઈએ હવાનુ દબાણ ઉભું થઈ શકે, વાવાઝોડાને કારણે ચોમાસું મોડું આગળ વધી શકે

Breaking News