Gujarat/ છેતરપિંડી કેસમાં CBIની મોટી કાર્યવાહી, CBIના રાજકોટ અને ઉપલેટામાં દરોડા, રાજકોટ-ઉપલેટા સહિત સાત સ્થળોએ દરોડા, રાજકોટની કંપની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ, યુનિયન બેંક સાથે 44.64 કરોડની છેતરપિંડી, દરોડા દરમિયાન ઘર-ઓફીસમાં સર્ચ, સર્ચ દરમિયાન CBIને મળ્યાં દસ્તાવેજ, રાજકોટની કંપની વિરુદ્ધ દાખલ કર્યો કેસ, મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર્સ સામે કેસ, કંપનીના ભાગીદારો સામે પણ કેસ દાખલ, આશીષ બી. તલાવિયા, કિશોર વૈષ્ણવીના નામ, રામજી એચ.ગજેરા, કલ્પેશ પી.તલાવિયા, ભાવેશ એમ. તલાવિયા વિરુદ્ધ કેસ દાખલ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)