Gujarat/ છોટાઉદેપુર સંખેડા પંથકમાં ધોધમાર વરસાદ , 2 કલાકમા ખાબક્યો 1 ઈંચ વરસાદ ખાબક્યો , સંખેડા, બહાદરપુર, ગોલાગામડી, માંકણી ગામે વરસાદ , વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી , વરસાદી ઝાપટુ પડતા નગરમાં પાણી ભરાયા , રસ્તા પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા

Breaking News