Breaking News/ જમીન કૌભાંડ મામલે હવે SIT કરશે તપાસ, પૂર્વ IAS એસ.કે. લાંગાના કેસમાં હવે SIT ઝંપલાવશે, ગાંધીનગર કલેક્ટર કચેરી પાસેથી મંગાવી માહિતી, કલેકટર તરીકે આપેલ હથિયાર પરવાના અંગે SIT કરશે તપાસ, રેતીની લીઝ અંગે પણ હવે SIT તપાસ કરશે  

Breaking News