Rahul Gandhi/ જમ્મુમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ દિગ્વિજયસિંહના નિવેદન પર બોલ્યા રાહુલ ગાંધી હું તેમના નિવેદનથી બિલકુલ સહમત નથી: રાહુલ તે તેમનો વ્યક્તિગત મત છે,કોંગ્રેસનો નહીં આપણી સેના પર આપણને પુરો વિશ્વાસ છે સેનાએ પુરાવા આપવાની જરૂર નથી: રાહુલ ગાંધી અગાઉ સ્ટ્રાઇક પર ઉઠાવ્યા હતા સવાલ દિગ્વિજયસિંહે સર્જિકલ પર ઉઠાવ્યા હતા સવાલ

Breaking News