National/ જમ્મુ કાશ્મીરના જેલના ડીજીની ઘરમાં હત્યાનો બનાવ જેલના ડીજી લોહિયા નો નિવાસસ્થાનેથી મળ્યો મૃતદેહ હત્યા બાદ મૃતદેહને સળગાયાની આશંકા હજી ઓગસ્ટમાં જેલના ડીજી તરીકે નિમાયા હતા લોહિયા લોહિયાની હત્યા થઇ હોવાની પોલીસને આશંકા ઘરમાં કામ કરનાર નોકર પર હત્યાની આશંકા વ્યકત કરાઇ

Breaking News