Delhi/ દિલ્હીમાં આજથી એક સપ્તાહનું લોકડાઉન , આજે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 સુધી લોકડાઉન, દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે કરી જાહેરાત ,,દિલ્હીમાં કોરોનાનાં કેસો વધતાં લીધો નિર્ણય

Breaking News