Not Set/ જમ્મુ કાશ્મીરમાં કુલગામમાં સેનાએ બે આંતકીઓને ઠાર માર્યા

જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા આંતકીઓને શોધી નીકાળવા માટે જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યાં જ કુલગામમાં સેનાએ બે આંતકીઓને ઠાર માર્યા છે. તો શોપિંયામાં ત્રણ આંતકી અને સેના વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક અધિકારી અને એક મેજર શહીદ થયા છે.ઉલ્લેખનીય છે કે મોડી રાત્રીથી આર્મી, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી […]

India
19 08 2016 19bsf જમ્મુ કાશ્મીરમાં કુલગામમાં સેનાએ બે આંતકીઓને ઠાર માર્યા

જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા આંતકીઓને શોધી નીકાળવા માટે જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યાં જ કુલગામમાં સેનાએ બે આંતકીઓને ઠાર માર્યા છે. તો શોપિંયામાં ત્રણ આંતકી અને સેના વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક અધિકારી અને એક મેજર શહીદ થયા છે.ઉલ્લેખનીય છે કે મોડી રાત્રીથી આર્મી, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે માતૃબુગ ગામમાં કેટલાક ઉગ્રવાદીઓ છુપાયા હોવાની ખબર મળી હતી.જે બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગત રાતથી ચાલી રહેલા આ હુમલામાં સામ સામે ફાયરિંગ થતા એક મેજર સમેત બે જવાનોને ગોળી વાગી હતી. જેમાં એક અધિકારી અને એક મેજર શહીદ થયા છે..