International/ જર્મની-બેલ્જિયમમાં ભારે વરસાદથી પૂર, પૂરમાં 42ના મોત, 50થી વધુ લાપતા, છેલ્લાં કેટલાંક દિવસથી અવિરત વરસાદ, પૂરને કારણે અનેક શહેરોમાં ઘૂસ્યા પાણી, બેલ્જિયમનું પુર્ગતોઈ શહેર બન્યું નદી, પુર્ગતોઈમાં ચારેતરફ બસ પાણી જ પાણી, પૂરમાં અનેક ઘરો થઈ ગયા સંપૂર્ણ તબાહ, લાપતા લોકોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)