Breaking News/ જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈનો આપઘાત મુંબઈ સ્થિત પોતાના ND સ્ટુડિયોમાં ખાધો ગળેફાંસો આપઘાત પાછળ આર્થિક તંગી કારણભૂત હોવાની ચર્ચા સમગ્ર મામલે હાલ મુંબઈ પોલીસ કરી રહી છે તપાસ દેસાઈએ અનેક બ્લોક બસ્ટર ફિલ્મોના તૈયાર કર્યા હતા સેટ ‘દેવદાસ’, ‘બાજીરાવ મસ્તાની’ ના સેટ કર્યા હતા ડિઝાઇન

Breaking News
Mantavya Breaking News