Not Set/ જાણો આગામી ફિલ્મ સુફીયમ સુજાતાયમ વિશે શું કહે છે અદિતિ રાવ હૈદરી

એમેઝોન પ્રાઈમ વીડિયોએ હાલ માજ તેમની આગમ ફિલ્મ સુફીયમ સુજાતાયમનું ટ્રેલર રિલીઝ કર્યું હતું જે ખૂબ ચર્ચામા છે. આ ફિલ્મમાં તેના પાત્ર માટે મંજૂરી આપતા વિશે વાત કરતાં અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ કહ્યું: “જ્યારે મેં વાર્તા સાંભળી ત્યારે મને તે ખૂબ ગમ્યું. જો મને કોઈ પાત્રની ભાવનાત્મક સફર સાથે ન્યાય કરવાનો થોડો ડર હોય તો […]

Uncategorized
bbe7ddb714efb4e9d571856f61bd8901 જાણો આગામી ફિલ્મ સુફીયમ સુજાતાયમ વિશે શું કહે છે અદિતિ રાવ હૈદરી

એમેઝોન પ્રાઈમ વીડિયોએ હાલ માજ તેમની આગમ ફિલ્મ સુફીયમ સુજાતાયમનું ટ્રેલર રિલીઝ કર્યું હતું જે ખૂબ ચર્ચામા છે.

આ ફિલ્મમાં તેના પાત્ર માટે મંજૂરી આપતા વિશે વાત કરતાં અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ કહ્યું: “જ્યારે મેં વાર્તા સાંભળી ત્યારે મને તે ખૂબ ગમ્યું. જો મને કોઈ પાત્રની ભાવનાત્મક સફર સાથે ન્યાય કરવાનો થોડો ડર હોય તો હું તે ફિલ્મ માટે હા પાડી દવ છું. આ સ્ટોરી ની માસૂમિયત અને પવિત્રતા એ મને તેની તરફ આકર્શિત કરી લીધી.”

આ ફિલ્મમાં જયસૂર્યા અને અદિતિ રાવ હૈદરી છે અને વિજય બાબુના પ્રોડક્શન બેનર ફ્રાઈડે ફિલ્મ હાઉસ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

ફિલ્મ 3 જુલાઈએ 200+ દેશો અને પ્રદેશોમાં તેના વર્લ્ડ પ્રીમિયર માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.