Not Set/ રિવોલ્વર રાની’ બની દુલ્હન, પ્રેમી સાથે જ કર્યા લગ્ન

‘રીવોલ્વર રાની’ ના નામથી ઓળખાતી હમીરપુર જીલ્લાની વર્ષા સાહુએ અશોક નામ ના યુવક જોડે લગ્ન કરી લીધા હતા જેને મે મહિના માં તેને લગ્ન દરમિયાન તેણે તેને બંદૂકના નાળચે કિડનેપ કર્યો હતો. તેણે હમીરપુરના ચૌરીચૌરા મંદિરમાં અગ્નિના સાત ફેરા ન લીધા પરંતુ, તેણે મંદિરની પરિક્રમા કરીને ફેરા પૂરા કર્યા. લગ્ન દરમિયાન બંને ખૂબ ખુશ હતા  અને […]

Uncategorized

‘રીવોલ્વર રાની’ ના નામથી ઓળખાતી હમીરપુર જીલ્લાની વર્ષા સાહુએ અશોક નામ ના યુવક જોડે લગ્ન કરી લીધા હતા જેને મે મહિના માં તેને લગ્ન દરમિયાન તેણે તેને બંદૂકના નાળચે કિડનેપ કર્યો હતો. તેણે હમીરપુરના ચૌરીચૌરા મંદિરમાં અગ્નિના સાત ફેરા ન લીધા પરંતુ, તેણે મંદિરની પરિક્રમા કરીને ફેરા પૂરા કર્યા. લગ્ન દરમિયાન બંને ખૂબ ખુશ હતા  અને તેઓ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.

મંડપમાંથી દુલ્હાનું અપહરણ કર્યા પછી પોલીસે વર્ષા અને તેના પ્રેમી અશોકની ધરપકડ કરવામાં આવી હતી. જેલ માંથી છુટ્યા બાદ પ્રેમીપંખીડા એ લગ્ન કરી આજીવન સાથે રહેવાની વાત કરી રહ્યાં છે.