Not Set/ જાણો, શો બંધ કરવા પાછળ ભેજાબાજ કપિલનું આ તથ્ય

લોકપ્રિય કોમેડી શો “કોમેડી નાઈટ વિથ કપિલ” બંધ થવાના કારણથી તમે પણ અજાણ હોઈ શકો છો. સૌ કોઈ જાણે છે કપિલની તબીયત ખરાબ હોવાથી આ કોમેડી શોને ઓફએર કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ તથ્ય પાછળ કઈ ભેજાબાજી છે. આ કોમેડી શોના હોસ્ટ કપિલ શર્મા દ્વારા પણ જણાવાવમાં આવ્યું હતું કે, તેની તબીયત સાથે વધારે […]

Entertainment
images 6 e1504688368311 જાણો, શો બંધ કરવા પાછળ ભેજાબાજ કપિલનું આ તથ્ય

લોકપ્રિય કોમેડી શો “કોમેડી નાઈટ વિથ કપિલ” બંધ થવાના કારણથી તમે પણ અજાણ હોઈ શકો છો. સૌ કોઈ જાણે છે કપિલની તબીયત ખરાબ હોવાથી આ કોમેડી શોને ઓફએર કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ તથ્ય પાછળ કઈ ભેજાબાજી છે. આ કોમેડી શોના હોસ્ટ કપિલ શર્મા દ્વારા પણ જણાવાવમાં આવ્યું હતું કે, તેની તબીયત સાથે વધારે બાંધછોડ કરી શકે તેમ નથી એટલે હવે તે બ્રેક લઈ અને તેના સ્વાસ્થ્ય પર જ ધ્યાન આપશે. પરંતુ આ નિર્ણય સ્વાસ્થ્ય સાથે નહીં તેની આગામી ફિલ્મ માટે લેવામાં આવ્યો છે.

બોલિવૂડમાં ચાલતી ચર્ચાઓ અનુસાર, “કિસ કિસ કો પ્યાર કરું” ફિલ્મથી ડેબ્યૂ કરનાર કપિલ ફિરંગીને બ્લોકબસ્ટર બનાવવા માંગે છે, તેથી તેણે કોમેડી શોને સાઈડ પર રાખી દીધો છે.