Jamnagar/ જામજોધપુર ખાતે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી, દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં રેલી, મોટી સંખ્યામા ખેડૂત તેમજ કોંગ્રેસ આગેવાનો જોડાયા, કૃષિબીલના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કરાયું રેલીનું આયોજન, રેલીમાં સરકાર વિરોધી કરવામાં આવ્યા સૂત્રોચ્ચાર, પોલીસ દ્વારા 100થી વધારે ખેડૂતો- કાર્યકરોની અટકાયત

Breaking News