Budget/ Budget 2022ની મોટી જાહેરાત, સેમિકંડક્ટર્સમાં અનેક સંભાવનાઓ મોજુદ, AI ટેકનિક, ડ્રોન અને સેમિકંડક્ટર્સ આશાસ્પદ સેક્ટર્સ, ઇઝ ઓફ ડૂઇંગની સાથે ઇઝ ઓફ લિવિંગ શરૂ કરાશે, 75 જિલ્લામાં 75 ડિજીટલ બેંક સ્થાપિત કરાશે, ડિજીટલ બેંક વ્યાવસાયિક બેંકોની સ્થાપના કરશે, ડિજીટલ પેયમેંટ્સ વધારવાનું આહવાન વધારાશે

Breaking News