Jamnagar/ જામનગરના જાણીતા ડોકટરના પુત્ર સાથે લાખોની ઠગાઇ, મેડીકલમાં એડમિશન આપવાની લાલચ આપી ઠગાઇ કરી, રાજસ્થાન ઉદયપુરના ઇસમે કરી છેતરપીંડી, NRI ક્વોટામાં એડમિશન અપાવવાના બહાને 15 લાખ લઇ લીધા, ધવલ સધવી વિરુદ્ધ સીટી સી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, ડોકટર પુત્ર સાથે રૂ.15 લાખની છેતરપીંડી

Breaking News
BREKING NEWS 1 જામનગરના જાણીતા ડોકટરના પુત્ર સાથે લાખોની ઠગાઇ, મેડીકલમાં એડમિશન આપવાની લાલચ આપી ઠગાઇ કરી, રાજસ્થાન ઉદયપુરના ઇસમે કરી છેતરપીંડી, NRI ક્વોટામાં એડમિશન અપાવવાના બહાને 15 લાખ લઇ લીધા, ધવલ સધવી વિરુદ્ધ સીટી સી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, ડોકટર પુત્ર સાથે રૂ.15 લાખની છેતરપીંડી