સૌરાષ્ટ્રમાં પાણીકાપ/ જામનગરમાં આજે પણ પાણી કાપ સમગ્ર શહેરમાં પાણી વિતરણ રહેશે બંધ નર્મદાની લાઈન NC-8 માં ફોલ્ટ થતા પાણી કાપ પાણી વિતરણ બંધ રહેતા લોકોને ભારે હાલાકી નવાગામ ઝોન એ-બી હેઠળના વિસ્તારોમાં પાણી કાપ ગુલાબનગર ઝોન એ-બી હેઠળના વિસ્તારોમાં પાણી કાપ

Breaking News