જામનગર/ જામનગરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો આસામના શખ્સે સો.મિડીયા દ્વારા ફસાવી સગીરાને 17 વર્ષીય સગીરાને લેવા જામનગર આવ્યો સગીરાને લેવા આવતા સમયે ઝડપાયો શખ્સ જામનગર પોલીસ આરોપીને જામનગર લઈ આવી

Breaking News