Gujarat/ જામનગરમાં CM રૂપાણીની ખાસ મુલાકાત, કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત, દર્દીઓ સાથે CMએ વ્યકત કરી સંવેદના, દર્દીનાં પરિવારજનો સાથે બેઠા CM રૂપાણી, પરિવારજનો સાથે જમીન પર બેસી જાણી સ્થિતિ, CMની સંવેદનાનો પરિચય સામે આવ્યો, Dy.CM નીતિનભાઇએ પણ સંવેદના વ્યકત કરી

Breaking News