Gujarat/ જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધની અમલવારી, જામવંથલી ગામે સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી શરૂ, સરપંચ, તલાટી અને વેપારીઓ દ્વારા લેવાયો હતો નિર્ણય, 30 ઐપિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય, જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાન 4 કલાક ખુલી રહેશે

Breaking News