સ્થાનિક સ્વરાજ ચૂંટણી/ જામનગર ભાજપમાં રાજીનામાનો દૌર યથાવત્, શહેર ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પો.આપ્યું રાજીનામું, પૂર્વ શહેર ભાજપ ઉપ્રમુખ આશિષ કંટારીયાનું રાજીનામું, પૂર્વ કોર્પોરેટર ઉષાબેન કંટારીયાએ પણ આપ્યું રાજીનામું, શહેર ભાજપ પ્રમુખને અસંતોષ અને નારાજગીને લઈને આપ્યા રાજીનામા

 

Breaking News