Gujarat/ જામનગર માં વધુ એક હોસ્પિટલનો વિભાગ સીલ, ડો વાછાણીની હોસ્પિટલમાં ફાયર વિભાગની કાર્યવાહી, હોસ્પિટલનો ઇન્ડોર દર્દી વિભાગ સીલ કરાયો, તંત્ર દ્વારા નોટિસો આપ્યા હોવા છતાં નથી રખાયા સાધનો, ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્યા ન હતા

Breaking News