Gujarat/ જામનગર શહેરમાં આવતીકાલે રહેશે પાણીકાપ ,, અનેક વિસ્તારોમાં શુક્રવારે પાણી વિતરણ બંધ , મુખ્ય પાણીની પાઇપલાઇનમાં લીકેજથી પાણી નહીં મળે , જામનગરના 4 ઝોનમાં પાણી વિતરણ નહિં થાય, ગરમીમાં જામનગરવાસીઓને ભોગવવી પડશે હાલાકી

Breaking News