ક્રિપ્ટો કૌભાંડ/ જામનગર સાયબર ક્રાઇમે 3 આરોપીની કરી ધરપકડ, ક્રિપ્ટોના નામે ફ્રોડ કરનાર ત્રણ આરોપીની ધરપકડ, જામનગરના એક વેપારી સાથે 4.95 લાખની કરી છેતરપિંડી, ફ્લેશ USDT ક્રિપ્ટો કરન્સી આપવાનું કરી હતી છેતરપિંડી, 50 ટકા ઓછા દરે ક્રિપ્ટો આપવાની આપવાની કરી હતી વાત, ખોટા ઇન્ટરનેશનલ નંબર પરથી ફોન કરી કરતા હતા છેતરપિંડી

Breaking News
Breaking image 85 જામનગર સાયબર ક્રાઇમે 3 આરોપીની કરી ધરપકડ, ક્રિપ્ટોના નામે ફ્રોડ કરનાર ત્રણ આરોપીની ધરપકડ, જામનગરના એક વેપારી સાથે 4.95 લાખની કરી છેતરપિંડી, ફ્લેશ USDT ક્રિપ્ટો કરન્સી આપવાનું કરી હતી છેતરપિંડી, 50 ટકા ઓછા દરે ક્રિપ્ટો આપવાની આપવાની કરી હતી વાત, ખોટા ઇન્ટરનેશનલ નંબર પરથી ફોન કરી કરતા હતા છેતરપિંડી