Gujarat/ જામનગર સિક્કા નપાની પેટાચૂંટણીનો મામલો, વોર્ડ નં 4માં ખાલી પડી હતી એક બેઠક, ભાજપે આ બેઠક પર કબ્જો યથાવત રાખ્યો, ભાજપના ઉમેદવાર 625 મતે વિજય, ભાજપના સમીનાબેન મહેબૂબ ગઝિયાનો થયો વિજય, સિક્કા નગરપાલિકામાં છે કોંગ્રેસ નું શાસન

Breaking News