હાર્ટએટેકથી મોત/ જુનાગઢના ગળુ નજીક ચોરવાડમાં યુવકનું થયું મોત 18 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત નારિયેળીના બગીચામાં બન્યો બનાવ બગીચામાં કામ કરતી વખતે યુવકને આવ્યો હાર્ટએટેક જીગ્નેશ વાજા નામના યુવાનનું થયુ મોત

Breaking News