Junagadh/ જુનાગઢ ગીરનારમાં આજથી નેચર સફારી પાર્ક ખુલ્યું ગણતંત્ર પર્વ પર લોકો લઈ શકે કુદરતી સૌંદર્યનો લ્હાવો સવારે અને સાંજે 2 ટાઇમ મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે સિંહ દર્શન માટે મુલાકાતીઓને પરમીટ અપાશે શનિ-રવિ ટિકિટના દર 1000 અને બાકીના દિવસોએ 700 રૂપિયા

Breaking News