Gujarat/ જુનાગઢ: ગીર મધુવંતી ડેમમાં નવા નીરની આવક, નીચાંણ વાળા વિસ્તારોને કરાયા એલર્ટ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક, મધુવંતી ડેમ નજીક અવરજવર ન કરવા અપાય ચેતવણી

Breaking News