Breaking News/ જુનિયર કલાર્ક પેપર લીક મામલો હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાં છપાતું હતું પેપર હૈદરાબાદ પાસેના સૈદરાબાદમાં છે પ્રિન્ટીંગ પ્રેસ પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતા માણસે આપ્યું હતુ પેપર પ્રદીપ નાયકને પ્રિન્ટીંગ પ્રેસના માણસે આપ્યું હતુ પેપર January 29, 2023Maya Sindhav Breaking News