Gujarat/ જૂનાગઢઃ કેશોદ નેશનલ હાઇવે આંદોલન, અકસ્માતમાં બનાવને લઇ લોકોએ કર્યો વિરોધ, આગેવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ, 8 ગામના આગેવાનોએ અર્ધનગ્ન થઇ વિરોધ, સરકાર હાય હાયનાં કર્યા સૂત્રોચ્ચાર, 5 વર્ષમાં 25થી વધુ લોકોના ગયા જીવ April 17, 2022parth amin Breaking News