Junagadh/ જૂનાગઢઃ કેશોદ યુથ કોંગ્રેસમાં ભંગાણા કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોનું રાજીનામુ રીધમ ગોસ્વામી હતા કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ પક્ષથી નારાજ થઈ આપ્યું તમામ હોદ્દા પરથી રાજીનામું કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત હોદ્દેદારો ભાજપમાં જોડાયા કેટલાક હોદ્દેદારો અન્ય પાર્ટીમાં જોડાય તેવા એંધાણ

Breaking News