બિપરજોય વાવાઝોડું/ જૂનાગઢઃ બિપરજોય વાવાઝોડાને લઇ લેવાયો નિર્ણય ભવનાથમાં કરાઈ પ્રવેશબંધી ભારે પવનને લઈ લેવાયો નિર્ણય દામોદર કુંડ પાસે પોલીસ બંદોબસ્ત જિલ્લા કલેકટર દ્વારા લેવાયો નિર્ણય લોકોને ભવનાથ તળેટીમાં નહી જવા કરાઈ અપીલ

Uncategorized