Breaking News/ જૂનાગઢ:કેશોદ રોડ પર અકસ્માતમાં 10 લોકો ઘાયલ રીક્ષા અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત 10 મુસાફરોને સરકારી હોસ્પિટલ ખસેડાયાં 5થી વધુ લોકો ગંભીર રૂપે ઘાયલ રીક્ષામાં સવાર હતાં તમામ મુસાફરો બાળકો સહિત મહિલાઓને ગંભીર ઇજા પહોંચી

Breaking News