ગુજરાત/ જૂનાગઢના આંબેડકર નગર પાસે અકસ્માત રખડતા ઢોરથી વધુ એક અકસ્માત રખડતા ઢોરે બાઈકસવારને અડફેટે લીધો બસ ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બિલખા રોડ ઉપરની ઘટના બાઈકસવારને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

Breaking News