Gujarat/ જૂનાગઢના કંકાસા ગામમાં ખેડૂતોનો હોબાળો , વીજ ચેકિંગ માટે અધિકારી આવતા હોબાળો , વીજ પોલની ખેડૂતોએ કરી છે અનેક અરજી , અરજીના નિરાકરણ નહીં આવતા હોબાળો , વીજ કાપ, વીજ પોલના ત્રાસથી ખેડૂતો પરેશાન , વીજ પોલ નીચા હોવાથી કરંટના લાગવાનો ડર , અધિકારીનો વાક હોવાથી મૌન ધારણ કરી નાસી ગયા

Breaking News