Breaking News/ જૂનાગઢ: આજથી 5 દિવસ ગિરનાર રોપવે બંધ, તારીખ 7 થી 11 સુધી રોપવે રહેશે બંધ, મેન્ટેનન્સની કામગીરી સબબ લેવાયો નિર્ણય, પાંચ દિવસ શ્રદ્ધાળુઓને પડશે મુશ્કેલી, તારીખ 7 થી 11 સુધી રોપવે રહેશે બંધ  

Breaking News
breaking news