Surat/ કેનેરા બેંક સાથે 121 કરોડની ઠગાઈનો મામલો, સુરત અને નવસારીમાં 5 જગ્યાએ દરોડા, CBI એ દાખલ કર્યો કેસ, સુરતની સુર્યા કંપની સામે નોંધાયો કેસ, સુર્યા કંપનીના બે ડાયરેક્ટરને ત્યાં CBIના દરોડા, નવસારીમાં પણ સીબીઆઈની તપાસ, 5 જગ્યાએ દરોડામાં અનેક દસ્તાવેજ જપ્ત, 2017 થી 2019 વચ્ચે આચર્યુ હતું કૌભાંડ

Breaking News