Gujarat/ જૂનાગઢ કેશોદ તા.પં.બેઠક માટે ભાજપમાં ભડકો, જાહેર કરાયેલા ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી, અજાબ સીટ માટે વિનુભાઈ દેલવાડીયાનું નામ જાહેર, વિનુભાઈ દેલવાડીયાએ ચૂંટણી લડવાની ના પાડી , તાલુકા ભાજપ પ્રમુખને ફોન પર આપ્યો જવાબ, બંને વચ્ચેની વાતચીતની ઓડીયો ક્લીપ વાયરલ

Breaking News