Breaking News/ જૂનાગઢ: દરગાહ હટાવવાની નોટિસ મળતાં જ તોફાન, મનપા દ્વારા મજેવડી ગેટ પાસે આપી હતી નોટીસ, 500ના ટોળાએ પથ્થરમારો કરતાં એકનું મોત, વાહનોમાં તોડફોડ કરી બાઇક સળગાવી, DySP સહિત 5 ઇજાગ્રસ્ત, 174 રાઉન્ડ અપ, કોલ ડિટેઇલ કઢાવીને તપાસ કરવામાં આવશે: SP, ઘટનામાં એક સામાન્ય વ્યક્તિનું મોત: SP

Breaking News