છેડતી/ જૂનાગઢ: શાળામાં વિદ્યાર્થીનીઓના અડપલાનો મામલો, અમરાપુર શાળામાં વિદ્યાર્થીનીઓને અડપલાનો મામલો, શિક્ષક, આચાર્ય અને પટાવાળા સામે ફરિયાદ, પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને આપી હતી ધમકી, વાલીને જાણ ન કરવા આપી હતી ધમકી, પટાવાળાએ ગિરીશ લાડાણીને ભગાડવામાં કરી મદદ, વાલીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ

       

Breaking News