Breaking News/ જૂનાગઢ: STબસના ડ્રાઇવર પર હુમલો અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો જામનગર તુલસીશ્યામ રૂટની હતી બસ વંથલી બાયપાસ પાસે બની ઘટના કાર ચાલકે એસટી બસને રોકી કર્યો હુમલો ચાર શખ્સોએ લાકડી વડે ડ્રાઇવરને માર માર્યો ડ્રાઇવરને કરાયો હોસ્પિટલમાં દાખલ

Breaking News